Gujarat Semiconductor Design Ecosystem: ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનું અગ્રણી સ્થાન વધુ મજબૂત બને તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શનમાં તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), બેંગલુરુના સહયોગથી આજે પ્રસ્તાવિત ChipIN...