ચીનને મોટો ફટકો, અમેરિકાએ ઇરાનનું તેલ ખરીદતા હોવાથી તેલ કંપનીને બ્લેકલિસ્ટ કરી
Iran America Tension: ઈરાનના તેલ વેપારને મોટો ફટકો આપતા અમેરિકાએ ચીનની એક મોટી તેલ કંપનીને બ્લેકલિસ્ટ કરી છે. વોશિંગ્ટને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઈરાનનું તેલ ખરીદનારા અથવા સહયોગ કરનારા દેશો અને કંપનીઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, જેના કારણે વૈશ્વિક તણાવ વધી શકે છે.
Growth Now News