China coal mine blast: ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. સોમવારે બપોરે પિંગ્યાઓ કાઉન્ટીમાં સ્થિત કોલસાની ખાણમાં અચાનક એક મોટો ગેસ બ્લાસ્ટ થયો. આ અચાનક થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 15 ખાણકામ કરનારાઓ (મજૂરો) ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 9 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા.