અમદાવાદમાં CAAA આર્ટિકલશિપ મેળો 4.0નું આયોજન, CA વિદ્યાર્થીઓ અને ફર્મ્સ માટે બનશે સૌથી મોટું પ્લેસમેન્ટ પ્લેટફોર્મ
અમદાવાદ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) દ્વારા CA વિદ્યાર્થીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ્સ વચ્ચે વધુ અસરકારક જોડાણ ઉભું કરવા માટે આયોજિત ‘આર્ટિકલશિપ મેળો – એડિશન 4.0’ હવે અગાઉ કરતાં વધુ મોટા સ્વરૂપમાં યોજાવા જઈ રહ્યો છે. આગામી 3 જુલાઈ, 2026ના રોજ અમદાવાદના ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાનારો આ મેળો CA આર્ટિકલશિપ પ્લેસમેન્ટ ક્ષેત્રે શહેરનું સૌથી વિશ્વસનીય અને સુવ્યવસ્થિત પ્લેટફોર્મ બની...
Rupin Bakraniya