Share Market Today: શેરમાર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો છે. શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50 અને સેન્સેક્સ બંને વધ્યા છે. સતત બીજા ટ્રેડિંગ સત્રમાં તેમનો વધારો થયો છે.