ડાંગના સાહસિક ભોવાન રાઠોડે માઉન્ટ યુનમ સર કર્યું: 6,111 મીટરની ઊંચાઈએ તિરંગો લહેરાવી ડાંગનું ગૌરવ વધાર્યું
ડાંગના સાહસિક યુવાન પર્વતારોહક ભોવાન રાઠોડે 6,111 મીટર એટલે કે આશરે 20,300 ફૂટ ઊંચા માઉન્ટ યુનમ શિખરને સફળતાપૂર્વક સર કરી ડાંગ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કપરા હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પર્વતના શિખર પર પહોંચીને તેમણે તિરંગો લહેરાવ્યો હતો.
Rahul Desai