અમદાવાદના સરખેજ નજીક આવેલા ભારતી આશ્રમમાં એક કથિત વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ ઊભો થયો છે. આશ્રમના ભારતી અને એક પીજીમાં રહેતા બાળક સાથે જોડાયેલો હોવાનું કહેવાતો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાતાં ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે