મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટનાઃ બરગી ડેમમાં ક્રુઝ ડૂબ્યું, અત્યાર સુધીમાં 4 લોકોના મોત
Bargi Dam Cruise Accident Jabalpur: મધ્યપ્રદેશના જબલપુરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે જબલપુરના પ્રખ્યાત બરગી ડેમમાં એક ક્રુઝ શિપ ડૂબી ગયું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. ગુરુવારે ખમારિયા ટાપુ નજીક બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલું ક્રૂઝ ડૂબી જતાં આ અકસ્માત થયો હતો. શરૂઆતના અહેવાલો અનુસાર, 30 થી વધુ...
Rupin Bakraniya