રાહુલ ગાંધીએ ફરી એકવાર PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, ભાજપે કર્યો વળતો પ્રહાર
Rahul Gandhi Controversial Statement: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના પછી ભાજપે પણ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું, "હું ફરીથી કહું છું કે નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થા વેચી દીધી છે. તેમણે ભારતની આર્થિક વ્યવસ્થા અદાણી, અંબાણી અને યુનાઇટેડ સ્ટેટ્સને સોંપી...
Rupin Bakraniya