કટી પતંગ શૂટિંગનો રસપ્રદ કિસ્સો આશા પારેખે ‘ઇન્ડિયન આઈડલ’માં યાદ કર્યો જૂનો અનુભવ શેર કર્યો કે ફિલ્મનું શૂટિંગ નૈનિતાલમાં ચાલી રહ્યું હતું, જ્યાં રાજેશ ખન્નાને જોવા માટે અચાનક ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.