જમ્મુ-કાશ્મીરમાં સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠનો પ્રથમ ઉત્તર કમાન્ડ પ્રવાસ, આતંકવાદ વિરોધી ગ્રીડ અને LOCની સુરક્ષાની કરી સમીક્ષા
શ્રીનગર: ભારતીય થલસેનાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ જનરલ ધીરજ સેઠે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની ઉત્તર કમાન્ડની મુલાકાત લીધી હતી. 7થી 9 જુલાઈ દરમિયાન થયેલા આ પ્રવાસમાં તેમણે નિયંત્રણ રેખા (LOC), આતંકવાદ વિરોધી ગ્રીડ, સરહદી વિસ્તારોની સુરક્ષા અને ચાલુ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
પ્રવાસ દરમિયાન જનરલ સેઠે શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સ હેડક્વાર્ટર, જમ્મુ વિસ્તારના વ્હાઇટ નાઇટ કોર્પ્સ...
Rupin Bakraniya