Bhaili Rabies Case: વડોદરાના ભાયલી વિસ્તારમાં શ્વાન કરડ્યા બાદ સમયસર એન્ટી-રેબીસ વેક્સિન ન લેવાનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. હેમંત નામના યુવકમાં રેબીસની ગંભીર અસર જોવા મળતાં સ્થિતિ ચિંતાજનક બની હતી. રેબીસની અસર બાદ યુવક બેકાબૂ બન્યો મળતી માહિતી મુજબ, શ્વાન કરડ્યા બાદ યુવકે સમયસર રેબીસ વિરોધી વેક્સિન લીધી નહોતી. ત્યારબાદ તેને હડકવાના ગંભીર લક્ષણો દેખાયા હતા. સ્થિતિ એવી બની...