આંબલી-બોપલ-ઘુમા-શેલામાં જળભરાવનો કાયમી ઉકેલ લાવવા AMCનું મોટું આયોજન
Ambli Bopal Ghuma Shela Waterlogging: અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન સર્જાતી જળભરાવની સમસ્યાને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે 18 ઇંચ જેટલા પડેલા વરસાદના પગલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ આંબલી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં સર્જાયેલ જળભરાવની સમસ્યાનાની ગંભીર નોંધ...
Rupin Bakraniya