ઇમરાન હાશમી સ્ટારર એક્શન-રોમેન્ટિક ફિલ્મ 'આવારાપન 2'નું નવું ગીત ' યે 'આવારાપન ' સંગીતકાર અને ગાયક અમાલ મલિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અમાલ મલિકે જણાવ્યું છે કે આ ગીત બનાવતી વખતે તેમણે પહેલી ફિલ્મના પાત્રો અને તેમની ભાવનાત્મક સફરને ધ્યાનમાં રાખી હતી.