ભારતીય સેનાને મળશે નવી તાકાત, 52 હજાર કરોડ રૂપિયાની રક્ષા ખરીદી યોજનાઓને મંજૂરી
India Defence Procurement Approval 52000 Crore: ભારતની સૈન્ય શક્તિને વધુ આધુનિક અને ઘાતક બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં આશરે ₹52,000 કરોડની રક્ષા ખરીદી યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી (Acceptance of Necessity - AoN) આપવામાં આવી છે. આ મંજૂરી બાદ ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાને અનેક અત્યાધુનિક હથિયાર પ્રણાલીઓ,...
Rupin Bakraniya