Ahmedabad Tiranga Yatra: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. રાયપુરથી સારંગપુર દરવાજા સુધી યોજાઈ યાત્રા તિરંગા યાત્રાનો પ્રારંભ રાયપુરથી થયો હતો અને યાત્રા સારંગપુર દરવાજા સુધી પહોંચી હતી. આશરે 1.5 કિલોમીટર લાંબા રૂટ...