અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષા અંગે હાઈ લેવલ મિટિંગ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
અમદાવાદ: અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે હાઈ લેવલ રિવ્યૂ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP), અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા...
Rupin Bakraniya