શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી, 15 ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ
India vs Sri Lanka Test Series 2026: શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે, જ્યાં ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. ભારતીય ખેલાડીઓના શ્રીલંકા પહોંચ્યાના ફોટા અને વીડિયો શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યા છે, જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર નજરે પડે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ...
Rupin Bakraniya