ઠક્કરબાપાનગરમાં AMCનું નવું આધાર સેન્ટર શરૂ, હવે નોંધણી અને અપડેશન માટે નહીં જવું પડે દૂર
Thakkarbapanagar Aadhaar Center: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરઆંગણે સરળ, ઝડપી અને સુલભ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે શહેરના ઠક્કરબાપાનગર વોર્ડમાં નવા આધાર નોંધણી અને અપડેશન કેન્દ્રનો આજથી (03 ઓગસ્ટ, 2026) પ્રારંભ કરવામાં આવ્યો છે. મેયર હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાગરિક કેન્દ્રિત સેવાઓને વધુ...
Rupin Bakraniya