આધાર કાર્ડ ખોવાઈ ગયું? ઘરે બેઠા SMS, ઈમેલ અને UIDAI વેબસાઇટથી મેળવો આધાર નંબર
આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. બેંકિંગ, સરકારી યોજનાઓ, મોબાઇલ સિમ, PAN કાર્ડ લિંકિંગ સહિત અનેક કામો માટે આધાર જરૂરી છે. પરંતુ જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા તો 12 અંકનો આધાર નંબર યાદ ન હોય તો ગભરાવાની જરૂર નથી. UIDAIએ આધાર નંબર ફરી મેળવવા માટે સરળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
Growth Now News