8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ અંગે એક નવું અપડેટ બહાર આવ્યું છે. અહેવાલો અનુસાર, નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર લગભગ 1.89 રહેવાની ધારણા છે. તે લાગુ થતાંની સાથે જ કર્મચારીઓના મૂળ પગારમાં ફેરફાર થઈ શકે છે.