Shehzad Bhatti Network: સ્વતંત્રતા દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓએ આઈએસઆઈ સમર્થિત હોવાનું જણાવાતા શહેઝાદ ભટ્ટી નેટવર્ક (SBN) સામે મોટી બહુરાજ્યીય કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર, 14 રાજ્યોમાં સંકલિત ઓપરેશન દરમિયાન 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને નેટવર્ક સામે 80થી વધુ FIR નોંધાઈ ચૂકી છે. 14 રાજ્યોમાં એકસાથે કાર્યવાહી ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ...