Jamnagar News: જામનગરના હાપા વિસ્તારમાં આવેલા જલારામ મંદિરમાં સંત શિરોમણી જલારામ બાપાની જયંતીની ભવ્ય ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે.