Cricket Scotland: ક્રિકેટ જગતમાં અફઘાનિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે. ક્રિકેટ સ્કોટલેન્ડે અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી નહીં રમવાનો મોટો નિર્ણય લીધો છે.