Jamnagar : નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવેલું જામનગર મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. મેહુલ સિનેમા વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં માત્ર ટેક્સની વસૂલાત થતી હોવાનો આક્ષેપ કરાયો છે.