
Dahod જિલ્લાના ફતેપુરામાં આવેલી મોટી કડલી ખેતી વિષયક સહકારી મંડળી અંગે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

Junagadh: જૂનાગઢ જિલ્લામાં કથિત નકલી અને બોગસ મંડળીના રજિસ્ટ્રેશનને લઈને મહત્વનો કાનૂની વળાંક આવ્યો છે. વિસાવદર તાલુકાના કાલસારી ગામના ખેડૂતો દ્વારા આ મામલે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ આજે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે વિસાવદર પોલીસને બોગસ મંડળી અંગે FIR નોંધવાનો આદેશ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.