Surat ROOTZ 2026: હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય વેપારને નવી દિશા આપવા ROOTZ 2026ના છઠ્ઠા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.