Gandhinagar : સરકારી પ્રતીક અને નામ વગેરેનો ખાનગી સંસ્થાઓ દ્વારા કરાતાં દુરુપયોગ સામે કાર્યવાહી કરાશે
Gandhinagar : બ્યુરો, કમિશન,મંત્રાલય, સેન્ટર, ઓલ ઈન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ખાનગી ઉપયોગ કરતા પૂર્વે લેખિત અનુમતિ લેવી ફરજિયાત.
Vivek Shah