New Year Sabaras: ગુજરાતમાં દિવાળીનો તહેવાર માત્ર દીવાઓ, ફટાકડાં અને મીઠાઈઓ પૂરતો સીમિત નથી. બેસતું વર્ષ એટલે કે ગુજરાતી નૂતન વર્ષ અનેક અનોખી પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે.