શ

શ્રીલંકા

India SriLanka: સંબંધોને નવી મજબૂતી: ઉચ્ચાયુક્તોની બેઠકમાં સહયોગ વધારવા નવા પ્રોજેક્ટ્સ પર ચર્ચા

India SriLanka: સંબંધોને નવી મજબૂતી: ઉચ્ચાયુક્તોની બેઠકમાં સહયોગ વધારવા નવા પ્રોજેક્ટ્સ પર ચર્ચા

India SriLanka: ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે.

Nisha Parmar
ડેન્ગ્યુ સામેની લડાઈમાં ભારતની શ્રીલંકાને મદદ, 500 લીટર ટેક્નિકલ મેલેથિયન સોંપ્યું

ડેન્ગ્યુ સામેની લડાઈમાં ભારતની શ્રીલંકાને મદદ, 500 લીટર ટેક્નિકલ મેલેથિયન સોંપ્યું

શ્રીલંકામાં ડેન્ગ્યુના વધતા પ્રકોપને નિયંત્રિત કરવા માટે ભારતે વધુ એક વખત મદદનો હાથ લંબાવ્યો છે. ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ મંગળવારે શ્રીલંકાના આરોગ્ય મંત્રી ડૉ. નલિંદા જયતિસ્સાને 500 લીટર ટેક્નિકલ મેલેથિયન સોંપ્યું હતું. આ એક જંતુનાશક રસાયણ છે, જે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે.

Growth Now News