
Shani Dev: શનિવારે કાળા તલ, કાળાં કપડાં, સરસવનું તેલ અને અડદની દાળનું દાન શુભ માનવામાં આવે છે. જાણો શનિદેવની પૂજા અને પ્રસન્ન કરવાના ઉપાયો.

Shani Dev: શનિવારે સવારે સ્નાન, શનિદેવનું સ્મરણ, પીપળાની પૂજા અને જરૂરિયાતમંદોને દાન સહિતનાં પાંચ કાર્યો શુભ માનવામાં આવે છે.