Russia Crude Oil Import Drops: ભારતના ક્રૂડ ઓઇલ આયાતના સ્ત્રોતોમાં નવેમ્બર મહિનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રશિયાથી થતી ક્રૂડ ઓઇલની આયાત ઘટીને પ્રતિ દિવસ 16.5 લાખ બેરલ થઈ છે.