Mehsana News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અહીં આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં તેઓ સહભાગી બન્યા હતા.