
IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી બચાવવાના પ્રયાસ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને વિપ્રજ નિગમ વચ્ચે જોરદાર ટક્કર થઈ. મેચ દરમિયાન મોટી દુર્ઘટના ટળી.

Vipraj Nigam હાલમાં એશિયન ગેમ્સ રમવા માટે જાપાનમાં છે. તેને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ તેની ગેરહાજરીમાં તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી છોકરી તેના ઘરે પહોંચી.