Chhota Hathi Vehicle Fire : કચ્છના અંજાર અને સતાપર વચ્ચેના માર્ગ પર મંડપનો સામાન લઈ જતા માલવાહક છોટા હાથી વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.