
Kartik Purnima UP: કાર્તિક પૂર્ણિમાના પવિત્ર અવસરે ઉત્તર પ્રદેશના મુખ્ય ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Kartik Purnima 2026: કાર્તિક પૂર્ણિમાના પવિત્ર અવસરે દેશભરના વિવિધ ધાર્મિક સ્થળોએ શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. અયોધ્યામાં સરયુ નદીના ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કરી હતી.