Kutch Rapar News : કચ્છ જિલ્લાના રાપર શહેરને દબાણમુક્ત બનાવવા માટે સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.