Rajat Patidar: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ઈન્ડિયા-Aની ટીમમાં ફેરફાર થયો. ઈજાના કારણે રજત પાટીદાર બહાર થયો અને આયુષ બદોનીને સ્થાન મળ્યું.