Kapil Sharma: સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના નવા એપિસોડમાં જોવા મળશે, જ્યાં તેઓ જૂની ક્રિકેટ યાદો અને ડ્રેસિંગ રૂમના રહસ્ય શેર કરશે.