Surat Diamond Industry: સુરતના હીરા ઉદ્યોગ માટે નવા વર્ષની શરૂઆત આશાસ્પદ બની રહી છે. લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગમાં હવે તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે.