આંતરરાષ્ટ્રીય યુવા દિવસ: ‘ભારતના યુવાનો માત્ર આવતીકાલના નેતા નહીં, આજના રાષ્ટ્રનિર્માતા પણ’
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે દેશભરના યુવાનોને વિવિધ નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. યુવાનોની ઊર્જા, પ્રતિભા, નવીનતા અને રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકાને ઉજાગર કરતાં કેન્દ્રીય મંત્રીઓ તથા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સંદેશ પાઠવ્યા હતા.
Rahul Desai