24 ઓગસ્ટથી YouTube પર બદલાશે Views ગણવાની રીત, ક્રિએટર્સ પર થશે સીધી અસર
YouTube Views Update 2026: જો તમે YouTube પર વીડિયો બનાવો છો અથવા તમારી ચેનલ ચલાવો છો, તો 24 ઓગસ્ટ 2026 તમારા માટે મહત્વની તારીખ બની શકે છે. YouTube હવે લાંબા વીડિયો, લાઇવ સ્ટ્રીમ સહિતના વિવિધ વીડિયો ફોર્મેટમાં Views ગણવાની રીતમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. હાલમાં YouTube પર માત્ર વીડિયો શરૂ થવો જ દરેક સ્થિતિમાં View ગણવા માટે પૂરતો...
Rupin Bakraniya