મ

મોહિત સૂરી

Ahaan Panday અને અનીત પદ્દા સાથે મળશે જોવા, મોહિત સૂરીની આગામી ફિલ્મને લઈને સામે આવ્યું અપડેટ

Ahaan Panday અને અનીત પદ્દા સાથે મળશે જોવા, મોહિત સૂરીની આગામી ફિલ્મને લઈને સામે આવ્યું અપડેટ

Ahaan Panday અને અનીત પદ્દાએ "સૈયારા" સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ દરમિયાન મોહિત સુરી સાથે બીજો એક મોટો પ્રોજેક્ટ બનાવવાની યોજના બનાવવામાં આવી છે.

Nancy Shukal
'આવારાપન  2'નું ગીત પહેલી ફિલ્મના પાત્રોની લાગણીઓને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે: અમાલ મલિક

'આવારાપન  2'નું ગીત પહેલી ફિલ્મના પાત્રોની લાગણીઓને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે: અમાલ મલિક

ઇમરાન હાશમી સ્ટારર એક્શન-રોમેન્ટિક ફિલ્મ 'આવારાપન  2'નું નવું ગીત ' યે 'આવારાપન  ' સંગીતકાર અને ગાયક અમાલ મલિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અમાલ મલિકે જણાવ્યું છે કે આ ગીત બનાવતી વખતે તેમણે પહેલી ફિલ્મના પાત્રો અને તેમની ભાવનાત્મક સફરને ધ્યાનમાં રાખી હતી.

Rahul Desai