ohsina Rajput: અમદાવાદની રહેવાસી મોહસિના રાજપૂતે ઈજા બાદ શાનદાર કમબેક કરીને રાજકોટ ખાતે યોજાયેલી ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં જોરદાર પ્રદર્શન કરી અમદાવાદનું નામ રોશન કર્યું.