
Arvalli News : અરવલ્લી જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓનું આંદોલન યથાવત રહ્યું છે. જિલ્લા સેવાસદન ખાતે મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર 14 મુદ્દાની માગણીઓને લઈને ધરણા યોજવામાં આવ્યા હતા.

Jamnagar News : જામનગરમાં મહેસૂલી કર્મચારીઓના આંદોલનની સીધી અસર હવે સામાન્ય અરજદારો પર જોવા મળી રહી છે.