Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં લાભપાંચમના પવિત્ર દિવસે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દિવાળીના તહેવારો બાદ આજથી મહુવા માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ જણસીની હરાજી શરૂ કરવામાં આવી છે.