Surat શહેરના લીંબાયત વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. મયુરનગર વિસ્તારમાં આવેલી બેગ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.