Ladakh: કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને લદ્દાખમાં આવેલી 28 જગ્યાઓ અને ભૌગોલિક રચનાઓને ભારતીય સર્વેક્ષણ વિભાગના સત્તાવાર નકશા પર તેમના માનક નામો સાથે ચિહ્નિત કરી છે.