Asian Games 2026: વિમેન્સ ટીમ પછી ભારતની મેન્સ કબડ્ડી ટીમે પણ 2026 એશિયન ગેમ્સમાં ફાઈનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કબડ્ડીમાં આ ભારતનો બીજો ગોલ્ડ મેડલ હતો.