
Cyclone Akwan Landfall: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અકવાન' હવે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

Cyclone Akwan West Bengal Rain: ચક્રવાત 'અકવાન'ની અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળવા લાગી છે. ગુરુવારે સવારથી જ કોલકાતા સહિત દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

Cyclone Akwan Alert: બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાત ‘અકવાન’ ધીમે ધીમે વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ, વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.